OK
12
12

Order Summary

3 Products

 1,234

View Cart
MORE
Store Timings
  સોલર પેનલ લગાવવા માટે સરકાર આપશે 30% સુધી સબસિડી જો તમને ધાબા પર સોલર પાવર પ્લાન્ટ લગાવીને ઇનકમ કમાવવા માંગો છો તો મોદી સરકાર એક સારો મોકો આપી રહી છે. સરકારે ધાબા પર લાગાવાતી સોલર પેનલનો બેન્ચમાર્ક કોસ્ટ ઓછો કરી નાખ્યો છે. જેનાથી તમારા માટે 5kwનો સોલર પ્લાંટ 50 હજાર રૂપિયા સુધી સસ્તો થઇ જાય છે, સાથે જ, સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીનો ફાયદો ઉઠાવીને તમે સારી કમાણી પણ કરી શકો છો.  શું છે નવો ઑર્ડર મિનિસ્ટ્રી ઓન ન્યૂ એંડ રિન્યૂએબલ એનર્જી (એમએનઆરઇ)એ આ અઠવાડિયામાં જાહેર કરેલા ઓર્ડરમાં બેન્ચમાર્ક કોસ્ટની જાહેરાત કરી હતી.  વીજળી વેચનારને મળશે ફાયદો   કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સોલર પાવર પ્લાંટના બેન્ચમાર્ક કોસ્ટની જાહેરાત કરવામાં આવે છે. આ બેન્ચમાર્ક મહત્તમ હોય છે, તેનાથી વધારે કિંમતમાં કોઇ પણ ટ્રેડર અથવા ઇન્ડસ્ટ્રી દ્વારા સોલર પેનલથી કમાણી કરી શકાતી નથી. આ બેન્ચમાર્ક કોસ્ટ ગ્રિડ કનેક્ટેડ રૂફટોપ સોલર પાવર પ્લાંટની છે. ગ્રિડ કનેક્ટેડ રૂફટોપ સોલર પ્લાંટ એક એવો પ્લાન્ટ છે, જેના માધ્યમથી ગ્રિડની વીજળી સપ્લાય કરીને વેચી શકાય છે.  કેવી રીતે થાય છે કમાણી  જો તમે ધાબા પર બનેલી સોલર એનર્જીને વેચવા માંગો છો તો તમે તમારા એરિયાની વીજળી વિતરણ કંપનીને વેચી શકો છો. તેના માટે તમારે એક પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવાનો રહેશે. ત્યારબાદ કંપની તમારા ઘરે એક મીટર લગાવી દેશે, આ મીટર દ્વારા તમારા ધાબા પર લાગેલા સોલર પ્લાન્ટથી કેટલી વીજળી ગ્રિડમાં સપ્લાય થાય છે, તેનો રેકોર્ડ દાખલ થશે. દરેક રાજ્યમાં અલગ-અલગ રેટ હોય છે, જે 5 રૂપિયાથી લઇને 8 રૂપિયા પ્રતિ યુનિટહોય છે. દર મહિને યુનિટ કંપની તમારા મીટરના રેકોર્ડ યૂનિટના આધારે તમને પેમેન્ટ કરશે.  સરકાર આપશે સબસિડી સરકાર દ્વારા રેસિડેન્શિયલ સેક્ટરને 30 ટકા સબસિડી આપવામાં આવશે. જો તમે કોઇ કંપનીના બેન્ચમાર્ક કોસ્ટ હિસાબથી 5kwનો સોલર પ્લાંટ લગાવો છો તો તમારે 3 લાખ રૂપિયા પર 90 હજારની સબસિડી આપવામાં આવશે. એટલે કે 5kwના સોલર પ્લાંટ માટે 3 લાખની જગ્યાએ માત્ર 2.10 લાખ રૂપિયાનો જ ખર્ચ આવશે.    કેટલી હોય છે સોલર પેનલોની ઉંમર  સોલર પેનલોની ઉંમર 25 વર્ષની હોય છે. જેમાં વીજળી સૌર ઊર્જા દ્વારા મળે છે. બધીજ પેનલોને તમારા ધાબા પર લગાવી દેવામાં આવે છે. આ પ્લાન્ટની ક્ષમતા 1kwથી 5kwની હોય છે. આ ફ્રી વીજળીની સાથે પ્રદૂષણ મુક્ત પણ હોય છે.    સસ્તી લોન પણ લઇ શકો છો   સોલર પ્લાંટ લગાવવા માટે જો તમારી પાસે પૈસાની કમી છે તો તમે બેન્ક પાસેથી લોન પણ લઇ શકો છો. નાણા મંત્રાલયના નિર્દેશ પર બેન્ક ઘરના ધાબા પર સોલર પેનલ લગાવવા માટે સસ્તા વ્યાજ દર પર લોન ઉપલ્બ્ધ કરાવે છે.  મળશે ઇન્સેવિટ જો તમે 1100 યુનિટવર્ષિક સોલર પાવર જનરેટ કરો છો તો તમને દિલ્હી સરકાર જનરેશન બેસ્ડ ઇન્સેટિવ પણ આપશે. દિલ્હી સરકાર તમએ 2 રૂપિયા પ્રતિ યુનિટઇન્સેટિવ આપશે.  Source:News Media
  Read More
  Details
  Query
  Share
  SEND
  1. Solar Panel Cost This is probably the first factor people consider when comparing solar panels. The solar panel cost is determined by different variables: the size (in Watts), the physical size, the brand, the quality of the materials, the durability (or warranty period) and any certifications the solar panel might have. A key guide on how to choose a solar panel is to consider the cost. However, it shouldn’t be the one and only factor to be considered, since the least expensive panel might not be the most efficient and probably not the best option if you consider the long term. How to choose solar panels can be risky but, they have a long lifespan (more than 30 years), so it is more important to ensure a good quality system than choosing the cheapest option. 2. Solar Panel Quality This takes into account how the panel is manufactured and the quality of the materials used to build the solar panel. There are different types of manufacturers producing panels that differ in quality, price, and efficiency. There are vertically integrated solar panel manufacturers which control each stage of the production process. They put a strong eye on quality and invest a lot into research and development (R& D). There are other manufacturers that only assemble panels, but usually don't manufacture their own cells and don’t invest in R& D. They use more human production than robotic, but produce the most affordable panels. When choosing your solar panel supplier it is wise to check the companies’ reviews or history and see what experiences clients had with each of them. Since you will make a big investment, it is important to do a bit of research and see if clients are satisfied with the product and the customer service, and if the company did all that it has promised.
  Read More
  Details
  Query
  Share
  SEND
  Next >